કોષ વિભાજનના કયા તબક્કાઓ નીચેની આકૃતિઓ $A$ અને $B$ દ્વારા અનુક્રમે દર્શાવવામાં આવ્યા છે?
વિકલ્પ આકૃતિ $A$ આકૃતિ $B$
$(a)$ ભાજનાવસ્થા (Metaphase) અંત્યાવસ્થા (Telophase)
$(b)$ અંત્યાવસ્થા (Telophase) ભાજનાવસ્થા (Metaphase)
$(c)$ મોડી ભાજનોત્તર અવસ્થા (Late anaphase) પૂર્વાવસ્થા (Prophase)
$(d)$ પૂર્વાવસ્થા (Prophase) ભાજનોત્તર અવસ્થા (Anaphase)

  • A
    $(a)$
  • B
    $(b)$
  • C
    $(c)$
  • D
    $(d)$

Explore More

Similar Questions

$RNA$ અને પ્રોટીનનું સંશ્લેષણ કયા તબક્કામાં થાય છે?

કોષવિભાજન દરમિયાન દ્વિધ્રુવીય ત્રાક (bipolar spindle) ના નિર્માણ માટે કયું તત્વ જરૂરી છે?

કોષકેન્દ્રના વિભાજન વગર રંગસૂત્રોના દ્વિગુણનને શું કહેવાય છે?

કૉલમ $I$ અને $II$ ને યોગ્ય રીતે જોડો:
કૉલમ $I$કૉલમ $II$
$(A)$ $G_1$-તબક્કો$(i)$ પ્રોટીન અને સૂક્ષ્મનલિકાઓનું નિર્માણ
$(B)$ $S$-તબક્કો$(ii)$ વૃદ્ધિ-તબક્કો
$(C)$ $G_2$-તબક્કો$(iii)$ $DNA$ નું સ્વયંજનન

કોષ વિભાજનના તબક્કાઓ નીચે મુજબ છે :
$A$. ગેપ $2$ તબક્કો $B$. કોષરસ વિભાજન
$C$. સંશ્લેષણ તબક્કો $D$. કોષકેન્દ્ર વિભાજન
$E$. ગેપ $1$ તબક્કો
નીચે આપેલા વિકલ્પોમાંથી તબક્કાઓનો સાચો ક્રમ પસંદ કરો :

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo